બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કોઈ કારણ વગર રિમુવ થઈ ગયા તેનું દુખ હજી છે. કાર્તિકભાઈ મિસ્ત્રીએ બેક અપ લેવાનું જે સૂચન કર્યું છે અને તે માટેની જે ટેકનિકલ વિધિ આપી છે તે ઘણાને ઉપયોગી થઈ પડશે. ખાસ કરીને મારા જેવા બિન-ટેકનિકલ બ્લોગર માટે તો ખરી જ.
બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કેમ રિમુવ થયા તેનું કારણ હેલ્પ-ગ્રૂપના એક નિષ્ણાતે એવું આપ્યું છે કે બ્લોગનો સ્પામ કે પોર્ન વગેરે માટે દૂરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવા જે રોબોટિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે આપમેળે કામ કરતી હોય છે. જેઓ ખરેખર દૂરુપયોગ કરતા હોય છે તેઓ એટલી ચાલાકીથી એ કામ કરતા હોય છે કે તેઓ છટકી ન શકે એવો પ્રયાસ કરવા જતાં નિર્દોષ બ્લોગ પણ તેની ઝપટમાં આવી જતા હોય છે.
જો આવું હોય તો પણ કંઈ ખોટું નથી, પણ જ્યારે આવો કોઈ નિર્દોષ બ્લોગર ફરિયાદ કરે ત્યારે તો તેનું બ્લોગ એકાઉન્ટ ફરીથી કામ કરતું થઈ જવું જોઈએ, પણ એવી કોઈ ફૂલપ્રૂફ વ્યવસ્થા હોય એવું લાગતું નથી. કમ સે કમ મને તો આવો જ અનુભવ થયો છે. વધુ દુખની વાત તો એ છે કે ખરેખર જે બ્લોગ રિમુવ કરી દેવાને લાયક છે, એવા કેટલાક બ્લોગ તો મેં આજે જ બ્લોગસ્પોટ પર જોયા.
આ અનુભવ પછી એટલું સમજાયું કે કાર્તિકભાઈ કહે છે તેમ બેક અપ લઈ રાખવો સારો.

aa to bahu j kharab vastu kehvay. Pan mane khabar chhe tyaa sudhi, aano upay chhe. Tamara badha j blog pachha mali sake m chhe. Backup levani kashi j jarur hoti nathi. Generally બ્લોગસ્પોટ ghani j saras service puri pade chhe. Ane a Google namni ghani j prakhya company ni service chhe. Maru manvu chhe tyaa sudhi, tamara badha j blog tamne pachha mali jashe.
information:
Please try the following (mari madad ni jarur hoy to kehjo).
The BEST way to get your blog restored is to click the ‘Request Unlock Review’ link from your dashboard, which requests a manual review of your blog. We will then check out your blog and clear it if it doesn’t violate any of our policies.
If it has been over four business days, and have already submitted a request from your dashboard, and are still marked as spam, you may submit your site for another review here (https://spreadsheets.google.com/viewform?key=pZHHZdeYKeHjcTRpnBYV0Qw&email=true).