Feeds:
Posts
Comments

Archive for the ‘Uncategorized’ Category

દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવના અરસામાં ઓલિમ્પિક તો ઠીક, કોઇ ઓલિમ્પિક સ્પોર્ટ્સને  લાગતીવળગતી હોય એવી કોઇ હિંદી ફિલ્મ કદી રીલીઝ થઇ હોય એવું ધ્યાનમાં નથી, પણ આ વખતે એવું બનવાનું છે. આગામી જુલાઇમાં લંડનમાં ઓલિમ્પિકનો પ્રારંભ થશે તે પહેલાં જૂનમાં હિંદી ફિલ્મ “શાંઘાઇ” રીલીઝ થવાની છે. ઓલિમ્પિક અને “શાંઘાઇ”ને સીધેસીધું કંઇ લાગતુંવળગતું નથી, પણ [...]

Read Full Post »

આજે મધર્સ ડે. ૫૯ વસંતો જોઇ છે, પણ કદી બાને “હેપ્પી મધર્સ ડે” કહ્યું નથી. મારી અભણ બાને આજે મધર્સ ડે છે, એ પણ ખબર નહિ હોય, સિવાય કે નાનાભાઇની બંને દીકરીઓએ એમની મમ્મીને “હેપ્પી મધર્સ ડે” કહ્યું હોય અને બાએ સાંભળ્યું હોય. મેં માત્ર એવી કલ્પના કરી જોઇ કે બાને “હેપ્પી મધર્સ ડે” વિશ [...]

Read Full Post »

રિશી કપૂરના પુત્ર રણવીર કપૂરને લઈને પ્રકાશ ઝા એક ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે “રાજનીતિ”. તેમાં રણવીર કપૂર રાજીવ ગાંધીની ભૂમિકા ભજવવાનો છે. સામાજિક અને રાજ્કીય નિસબત ધરાવતાં કથાનકો સાથે ફિલ્મ બનાવવા માટે પ્રકાશ ઝા જાણીતા છે. “દામુલ”થી લઈને “અપહરણ” સુધીની ફિલ્મો તેમણે બનાવી છે. સવાલ એક જ છે, આ ફિલ્મને વિરોધનું કોઇ [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.