Feeds:
Posts
Comments

Posts Tagged ‘Gujarati Film’

મૂળ ક્ચ્છના મુંબઈ સ્થિત ફિલ્મકાર વિનોદ ગણાત્રાએ વધુ એક બાળફિલ્મ “હારુન-અરુણ” (Harun-Arun) બનાવી છે અને તે પણ ગુજરાતીમાં. ફિલ્મનું નિર્માણ ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયાએ કર્યું છે. જૂનમાં અમદાવાદમાં કહેવાતો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો તેમાં આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર રખાયો હતો, પણ એ વખતે તેની કોઇ નોંધ નહોતી લેવાઇ તેમાં કોઇ નવાઇ પામવા જેવું [...]

Read Full Post »

૨૦૧૦ ગુજરાતની સ્થાપનાનું અર્ધશતાબ્દી વર્ષ છે. તેની સ્વર્ણિમ ઉજવણી તો થવાની જ, પણ વીતેલાં પચાસ વર્ષો દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે શુંશું મેળવ્યું, કેટલું મેળવ્યું અને ક્યાં ખોટ પડી એનાં સરવૈયાં પણ થવાનાં જ. આવું જ એક સરવૈયું ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું છે. શીર્ષક છે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…”  (૨૫૮ પાનાંના આ પુસ્તકની કિંમત છે [...]

Read Full Post »

ગુજરાતી ફિલ્મો વિષે આજે જ એક લાંબો લેખ લખવાનું થયું છે. “નવચેતન”ના દિવાળી અંકમાં તે છપાશે. ગુજરાતી ફિલ્મો વિષે જ્યારે પણ લખવાનું થાય છે, ત્યારે મન ગ્લાનિથી ભરાઇ જાય છે. શું નથી આપણી પાસે? પ્રતિભા છે, સાધનોની કમી નથી, પૈસા છે, પણ આખા વરસમાં સમ ખાવા પૂરતી એક સારી ફિલ્મ બનાવી શકતા નથી. પહેલી ગુજરાતી [...]

Read Full Post »