Feeds:
Posts
Comments

Posts Tagged ‘New Theaters’

“અતિથિ” ટાગોરની જાણીતી ટૂંકી વાર્તા છે, જોકે તેના પરથી ફિલ્મ બનાવવાનું સાહસ તપન સિંહા જેવો ફિલ્મકાર જ કરી શકે. ૧૯૬૫માં નિર્માણ પામેલી “અતિથિ”ના કેન્દ્રમાં એક રખડુ બ્રાહ્મણ કિશોર તારાપદા છે. ઘણી વાર તે ઘેરથી ભાગીને કોઇ સંગીતમંડળી કે ખેલાડીઓની ટોળી સાથે ભળી જતો. ઘેરથી તેનું ભાગવું એ કોઇ ખરાબ સંગતની અસર નહોતી, પણ ઘરમાં પણ [...]

Read Full Post »

રવીન્દ્રનાથ ટાગોરે કોઈ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હોય અને એમાં અભિનય પણ કર્યો હોય એ વાત કદાચ માનવામાંન આવે, પણ આ ઘટના ૧૯૩૨માં બની હતી. ગાંધીજીને ફિલ્મના માધ્યમ પરત્વે બહુ અહોભાવ નહોતો, પણ ટાગોર આ માધ્યમનો પ્રભાવ પિછાણી ગયા હતા. ૧૯૩૧માં ફિલ્મો બોલતી થઈ તે પછી ૧૯૩૨માં ટાગોર તેની સાથે સક્રિય રીતે જોડાયા હતા. એ વર્ષે [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.