Feeds:
Posts
Comments

Posts Tagged ‘Nobel Prize’

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ભણેલા વેંકટરામન રામકૃષ્ણન ઉર્ફે વેન્કીને આ વર્ષે કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક મળ્યા પછી સતત સમાચારોમાં છવાયેલા છે. તેમાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે તેમને નોબેલ મળ્યા પછી ભારતવાસીઓએ તેમના પર ઇ-મેઇલનો જે મારો ચલાવ્યો છે તેનાથી તેઓ કંટાળી ગયા છે, પણ કોઇએ તેમને કહેવું જોઇએ કે આ તો હજી શરૂઆત [...]

Read Full Post »

એવોર્ડની સીઝન પૂરબહારમાં ખીલી છે. ધુમાડો હોય ત્યાં આગ હોય એ કહેવત એવોર્ડને પણ જરા જુદી રીતે લાગુ પડે છે. એવોર્ડ હોય ત્યાં વિવાદ હોય. બીજે તો ખબર નથી પણ ભારતમાં તો ભાગ્યે જ કોઇ એવોર્ડ એવો છે, જે વિવાદમાં ઘસડાતો રહેતો ન હોય. બાકી હોય તે સરકારી છબરડાઓ પૂરું કરી આપે છે. સરકાર દ્વારા [...]

Read Full Post »

નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પ્રારંભ મેડિસિનના ક્ષેત્રથી થયો છે. ફ્રાંસના બે અને જર્મનીના એક વિજ્ઞાનીને સંયુક્ત રીતે તે અપાશે. વિજેતા એક હોય તો તેને ૧૪ લાખ ૨૦ હજાર ડોલર મળે છે. બે કે વધુને સંયુક્તપણે અપાયું હોય તો સરખા ભાગ પડે છે. આ કિસ્સામાં જરા જુદી રીતે ભાગ પડવાના છે, કારણ [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.