દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવના અરસામાં ઓલિમ્પિક તો ઠીક, કોઇ ઓલિમ્પિક સ્પોર્ટ્સને લાગતીવળગતી હોય એવી કોઇ હિંદી ફિલ્મ કદી રીલીઝ થઇ હોય એવું ધ્યાનમાં નથી, પણ આ વખતે એવું બનવાનું છે. આગામી જુલાઇમાં લંડનમાં ઓલિમ્પિકનો પ્રારંભ થશે તે પહેલાં જૂનમાં હિંદી ફિલ્મ “શાંઘાઇ” રીલીઝ થવાની છે. ઓલિમ્પિક અને “શાંઘાઇ”ને સીધેસીધું કંઇ લાગતુંવળગતું નથી, પણ [...]
Posts Tagged ‘Oscar’
ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”
Posted in Film, Literature, Sport, Uncategorized, tagged Costa-Gavras, Dibakar Banerjee, Greece, Grigoris Lambrakis, Olympics, Oscar, Prosenjit Chatterjee, Shanghai, Vassilis Vassilikos, Z on મે 16, 2012 | Leave a Comment »
“ધ આર્ટિસ્ટ”માં એવું તે શું છે?
Posted in Film, tagged Bérénice Bejo, Jean Dujardin, Oscar, Pushpak, Review, Silent Movie, The Artist on February 25, 2012 | 5 Comments »
શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા (ઝ્યાં દુજાર્ડિન), શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (બેરેનિસ બેજો) સહિત દસ ઓસ્કર નોમિનેશન મેળવનાર ફિલ્મ “ધ આર્ટિસ્ટ ” જોઇ નહોતી ત્યાં સુધી એવો પ્રશ્ન થતો હતો કે એમાં એવું તે શું હશે, પણ ફિલ્મ જોયા પછી આફરીન થઈ જવાયું. ચાર્લી ચેપ્લિનની મોટા ભાગની મૂક ફિલ્મો ઉપરાંત થોડાં વર્ષો પહેલાં કમલહાસન અભિનિત “પુષ્પક” અને [...]
ધ હર્ટ લોકર
Posted in Film, tagged Avatar, James Cameron, Jeremy Renner, Kathryn Bigelow, Oscar, Platoon, The Hurt Locker, War Movie on March 8, 2010 | 8 Comments »
ઓસ્કર એવોર્ડના ૮૨ વર્ષના ઇતિહાસમાં પહેલી જ વાર શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ એક મહિલાને મળ્યો. અમેરિકામાં ભલે તા. ૭ માર્ચે રાત્રે આ એવોર્ડ એનાયત થયો હોય, પણ ભારતમાં તો ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિને જ આ ધટના બની. ફિલ્મ “ધ હર્ટ લોકર” (The Hurt Locker)માટે કેથરીન બિગલો (Kathryn Bigelow)એ આ સિદ્ધિ મેળવી છે અને વધુ રસપ્રદ [...]
સ્લમડોગ મિલિયોનર : એક સક્સેસ સ્ટોરીની જય હો…
Posted in Film, tagged A. R. Rehman, Amitabh Bachchan, Awards, Film & Books, Golden Globe, Oscar, Savkari Pash, Slumdog Millionaire on January 30, 2009 | 5 Comments »
“સ્લમડોગ મિલિયોનર” વિષે ઘણું લખાઇ ચૂક્યું છે, લખાઇ રહ્યું છે અને ઓસ્કરનો મામલો નહિ પતે ત્યાં અને તે પછી પણ લખાતું રહેવાનું છે. “સ્મલડોગ” એટલે ભારતની ગરીબીને વિદેશોમાં વેચવાનો પ્રયાસ એવું જે કહેવાઇ રહ્યું છે તેની સાથે ખાસ સહમત થઈ શકાઇ તેમ નથી. એક વિદેશી દિગ્દર્શકે બનાવેલી ફિલ્મમાં ભારતની ગરીબાઇ દેખાડાઇ છે તેની સામેનો આ [...]
