“ઘરે બાહિરે” ટાગોરની બહુ જ વખણાયેલી નવલકથા છે. સત્યજિત રાયે ૧૯૮૪માં તેના પરથી આ જ નામની ફિલ્મ બનાવી હતી. એ વાત તો જગજાહેર છે કે સત્યજિત રાય ટાગોરથી બહુ પ્રભાવિત હતા. તેમણે ભલે ફિલ્મ બનાવવા માટે સૌપહેલાં ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ પસંદ કરીને ૧૯૬૧માં પહેલાં ”તીન કન્યા” બનાવી હોય, પણ ટાગોરની ”ઘરે બાહિરે” નવલકથા તેમને એટલી [...]
Posts Tagged ‘Satyajit Ray’
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…6 – “ઘરે બાહિરે”
Posted in Film, Literature, tagged Ghare Baire, NFDC, Satyajit Ray, Tagore on મે 27, 2011 | Leave a Comment »
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…5 – “તીન કન્યા”
Posted in Film, Literature, tagged Aparna Sen, Satyajit Ray, Tagore, Teen Kanya, Two Daughters on મે 26, 2011 | Leave a Comment »
ટાગોરની કૃતિઓ અને સત્યજિત રાયની ફિલ્મોના સંબંધમાં “તીન કન્યા” વિશેષ મહત્ત્વ ધરાવે છે. ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ “પોસ્ટમાસ્ટર”, ”મોનીહારા” અને ”સંપતિ”નો સમાવેશ રાયે “તીન કન્યા”માં કર્યો છે. આવી વાર્તાઓ થકી નારીચરિત્રનો પાર પામવાનો ટાગોરનો અને તે દ્વારા રાયનો આ પ્રયાસ હતો. ૧૯૬૧માં નિર્માણ પામેલી આ ફિલ્મમાં ત્રણ સ્ત્રી પાત્રોની મદદથી નારીના વ્યક્તિત્વનાં વિભિન્ન પાસાં રજૂ કરાયાં [...]
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…4 – સત્યજિત રાયની “ચારુલતા”
Posted in Film, Literature, tagged Bengali, Charulata, Nasht Need, Satyajit Ray, Tagore on મે 23, 2011 | 1 Comment »
સત્યજિત રાય જેવો કસબી ટાગોરનું કથાનક હાથમાં લે પછી તેનું અદભુત પરિણામ ન આવે તો જ નવાઈ. સત્યજિત રાયે ટાગોરની ત્રણ કૃતિઓ પરથી ફિલ્મો બનાવી છે – “તીન કન્યા”, “ચારુલતા” અને “ઘરે બાહિરે”. બંગાળના ઘણા ફિલ્મસમીક્ષકો એવું માને છે કે ટાગોરની કૃતિઓને સત્યજિત રાય જેટલી સારી રીતે ન્યાય આપી શક્યા છે એટલું સારું કામ બીજા [...]
