Feeds:
Posts
Comments

Posts Tagged ‘Star’

રાત્રે ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં ESPN પર અટકી જવું પડ્યું. બોક્સિંગના હેવી વેઇટ ચેમ્પિયન મહંમદ અલી અને જો ફ્રેઝિયર વચ્ચે ૧૯૭૫માં થયેલી એક મહત્ત્વની ફાઇટ શરૂ જ થવાની હતી. મહંમદ અલી વિષે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે અને લખ્યું પણ છે, પણ તેમની કોઇ ફાઇટ જોવાની આ પહેલાં કદી કોઇ તક મળી નહોતી. પંદર રાઉન્ડની એ આખી ફાઇટ જોઈ. ૨૮૦૦૦ પ્રેક્ષકો સામે અલીના મુક્કાઓનો [...]

Read Full Post »

પ્રથમ વિશ્વ યુદ્ધમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર કેટલીક ખ્યાત અને કુખ્યાત વ્યક્તિઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં “માતાહરી”ને ઘણું આગળ સ્થાન મળે. માતા અને હરી શબ્દોને કારણે નામ ભારતીય લાગે, પણ તે યુરોપિયન હતી. હોલેન્ડમાં જન્મેલી માતાહરીનું મૂળ નામ બીજું જ હતું, પણ આ નામે તેણે યુદ્ધમાં જર્મન સેના માટે જાસૂસી કરી હતી અને પ્રાચીન [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.