જર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ [...]
Posts Tagged ‘stuttgart’
જર્મનીમાં મને શું ગમ્યુ?…
Posted in Travel, tagged Germany, stuttgart, Thought, Travel on June 17, 2009 | 7 Comments »
જર્મનીમાં વાત જર્મન સિલ્વરની…
Posted in General, Nostalgia, Travel, tagged Chhaya, Galeria, German Silver, Germany, Mall, Porbandar, stuttgart on મે 26, 2009 | 6 Comments »
સ્ટુટગાર્ટના એક વિશાળ મોલ “ગેલેરિયા”માં લટાર મારતાં મારતાં વાસણોના વિભાગમાં જઈ પહોંચ્યાં. અમદાવાદમાં પણ હવે મોલ કલ્ચર સારું એવું વિકસી ચૂક્યું છે એટલે કોઇ મોલમાં જઈને નવાઇ પામવા જેવું તો ભાગ્યે જ કંઇ રહ્યું છે. જાતજાતનાં વાસણો, રસોડામાં કામ લાગે તેવાં ઉપકરણો વચ્ચેથી પસાર થતાં હતાં ત્યાં પ્રતીક્ષાએ પ્રશ્ર કર્યો, “જર્મન સિલ્વરનાં વાસણો હોય એ [...]
બિરકેનકોફ : બીજા વિશ્વયુદ્ધે વેરેલા વિનાશની સ્મૃતિ…
Posted in Travel, tagged Birkenhopf, Germany, History, stuttgart, Travel, World War 2 on મે 16, 2009 | 4 Comments »
સ્ટુટગાર્ટની પશ્ચિમે આવેલી પહાડી બિરકેનકોફ જવાનાં બે પ્રયોજન હોઇ શકે. એક તો લગભગ ૫૧૧ મીટરની ઊંચાઇ પરથી સ્ટુટગાર્ટ અને તેની આસપાસના અપાર કુદરતી સૌંદર્યને માણવાની અને બીજું, આ પહાડી પર ખડકાયેલી બીજા વિશ્વયુદ્ધ વખતના વિનાશની સ્મૃતિઓ નિહાળવાનું. સ્ટુટગાર્ટના કુદરતી સૌંદર્યને તો છેલ્લા પંદર દિવસથી મનભરીને માણીએ જ છીએ એટલે અમારે મન બીજા વિશ્વયુદ્ધ સાથે [...]
સ્ટુટગાર્ટમાં પહેલું સપ્તાહ… મજા હી મજા…
Posted in Travel, tagged Germany, stuttgart, Travel on મે 9, 2009 | 5 Comments »
http://thankibabu.wordpress.com/files/2009/05/dsc06780.jpg
