Feeds:
Posts
Comments

Posts Tagged ‘Tapan Sinha’

તપન સિંહાએ ૧૯૯૭માં “ડોટર્સ ઓફ ધિસ સેન્ચ્યુરી” નામે પાંચ વાર્તાઓ સમાવતી એક હિંદી ફિલ્મ બનાવી હતી. વિભિન્ન સામાજિક પરિસ્થિઓનો શિકાર બનતી સ્ત્રીઓને કેવીકેવી વિષમતાઓનો ભોગ બનવું પડે છે, તેના પ્રતીકરૂપ પાંચ પાત્રો દ્વારા પોતાને જે કંઇ કહેવું છે કે કહેવા તપનદાએ પાંચ વાર્તાઓ પસંદ કરી હતી તેમાં એક ટાગોરની વાર્તા હતી. ૧૯૦૪માં પ્રગટ થયેલી આ [...]

Read Full Post »

“અતિથિ” ટાગોરની જાણીતી ટૂંકી વાર્તા છે, જોકે તેના પરથી ફિલ્મ બનાવવાનું સાહસ તપન સિંહા જેવો ફિલ્મકાર જ કરી શકે. ૧૯૬૫માં નિર્માણ પામેલી “અતિથિ”ના કેન્દ્રમાં એક રખડુ બ્રાહ્મણ કિશોર તારાપદા છે. ઘણી વાર તે ઘેરથી ભાગીને કોઇ સંગીતમંડળી કે ખેલાડીઓની ટોળી સાથે ભળી જતો. ઘેરથી તેનું ભાગવું એ કોઇ ખરાબ સંગતની અસર નહોતી, પણ ઘરમાં પણ [...]

Read Full Post »

ટાગોરની વાર્તા “ખુદિતો પાષાણ” (ગુજરાતીમાં “ક્ષુધિત પાષાણ”, અંગ્રેજીમાં The Hungry Stones)  માત્ર તેમણે જ લખેલી વાર્તાઓ પૈકી નહિ, પણ બંગાળીમાં લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક ગણાય છે. કેટલાક તો તેને સર્વકાલીન ૧૦૦ બંગાળી વાર્તાઓમાં સ્થાન આપે છે. દિગ્દર્શક તપન સિંહાએ ૧૯૬૦માં તેના પરથી ફિલ્મ બનાવી હતી. આ વાર્તા જેટલી સરળ લાગે છે તેટલી જ ગૂઢ પણ [...]

Read Full Post »

સત્યજિત રાયની જેમ વિખ્યાત બંગાળી ફિલ્મસર્જક તપન સિંહાએ પણ ટાગોરની ત્રણ કૃતિઓ પરથી ફિલ્મો બનાવી હતી, “કાબુલીવાલા”, “ખુદિતો પાષાણ” અને “અતિથિ”. “કાબુલીવાલા” રવીન્દ્રનાથ ટાગોરની આ જ નામની વાર્તા પર આધારિત છે. ૧૯૫૭માં બનાવાયેલી આ ફિલ્મમાં રહમત શેખ નામનો એક અફઘાન કાબુલીવાલા બદામ-પિસ્તા વેચીને એટલું ધન કમાવા ઇચ્છતો હોય છે કે પોતાના દેશ પરત જઈને પોતાની [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.