આજ સુધી બાને કદી “હેપ્પી મધર્સ ડે” કહ્યું નથી. આજે પણ એ પરંપરા તૂટે એવી સંભાવના નથી. આજે “મધર્સ ડે” છે એવી ખબર બાને હોવાની શક્યતા પણ ઓછી છે. આજે “મધર્સ ડે” ઊજવાઇ રહ્યો છે ત્યારે હિંદીના ખ્યાતનામ કવિ ડો. કુંઅર બેચૈનની મને ગમેલી કવિતા…
માં
કભી ઉફનતી હુઇ નદી હો, કભી નદી કા ઉતાર હો માં,
રહો કિસી ભી દિશા-દિશા મેં, તુમ અપને બચ્ચોં કા પ્યાર હો માં
નરમ-સી બાહોં મેં ખુદ ઝુલાયા, સુના કે લોરી હમેં સુલાયા
જો નીંદ ભર કર કભી ન સોઇ, જનમ-જનમ કી જગાર હો માં
ભલે હી દુખ કો છુપાઓ હમસે, મગર હમેં તો પતા હૈ સબ કુછ
કભી થકન હો, કભી દુખન હો, કભી બદન મેં બુખાર હો માં
જો તુમ સે બિછુડે, મિલે હૈં કાંટે, જો તુમ મિલી તો મિલી હૈં કલિયાં
તુમ્હારે બિન હમ સભી હૈં પતઝર, તુમ્હીં હમારી બહાર હો માં
હરેક મૌસમ કી આફતોં સે, બચા લિયા હૈ ઉઢા કે આંચલ
હો સખ્ત જાડે મેં ધૂપ તુમ હી, તપન મેં ઠંડી ફુહાર હો માં
યે સારી દુનિયા હૈ એક મંદિર, ઇસી હી મંદિર કી આરતી મેં
હો ધર્મ-ગ્રંથોં કે શ્લોક-સી તુમ, હૃદય કા પાવન વિચાર હો માં
ન સિર્ફ મૈં હી વરન તુમ્હારે, યે પ્યારે બેટે, યે બેટિયાં સબ,
સદા-સદા હી રુણી રહેંગે, જનમ-જનમ કા ઉધાર હો માં
કિ જબ સે હમને જનમ લિયા હૈ, તભી સે હમ કો લગા હૈ ઐસા
તુમ્હીં હમારે દિલોં કી ધડકન, તુમ્હીં હૃદય કી પુકાર હો માં
તુમ્હારે દિલ કો બહુત દુખાયા, ખુશી જરાદી, બહુત રુલાયા
મગર હમેશા હમેં ક્ષમા દી, કઠોર કો ભી ઉદાર હો માં
કહા હૈ જો કુછ યહાં બડોં ને, “કુંઅર” ઉસે કુછ યૂં કહ રહા હૈ
યે સારી દુનિયા હૈ ઇક કહાની, તુમ ઇસ કહાની કા સાર હો માં
*
’ મધર્સ ડે’ ” ફાધર્સ ડે’ આ ટ્રેન્ડસ કદાચ પશ્ચિમની નકલ છે. આપણી પરંપરામાં તો દરેક દિવસ માતા પિતા માટે સન્માન અને પ્રેમનો હોય છે. આજના દિવસ માટે ’કુંવર બેચેન’ ની આ કવિતા ખરેખર યાદગાર બની રહે તેવી છે.
I am looking for my gratgrandfather mr gakldas porshotam thank (Sharma) he was a barrister working in Kolkata …he wright some books wh like, murti poja ,chodal no Vaso, ghomali nu ghamshan…..wich never pablise my mum got a murti poja blue print but other book we can’t find so if you no about this let us no we’ll be very appreciate
Manet thank
Darshana